ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ , ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે , ખબર તો પડે , ‘ કોણ હાથ છોડાવીને ભાગે છે , ને કોણ હાથ પકડીને સાથે ચાલે
ટેલિગ્રામ પર ફોલો કરો
ટેલિગ્રામ પર ફોલો કરો
દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ .
બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની
જરૂર હોય છે .
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
જો તમે એકલા રહીને જિંદગીની મજા માણતા શીખી ગયા, તો દુનિયામાં કોઈ તમને દુ ખી ના કરી શકે.
ટેલિગ્રામ પર ફોલો કરો
ટેલિગ્રામ પર ફોલો કરો
સમય પર નિર્ણય લો,
ભલે ખોટો પડે સમય વિતી
ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા
સારું જ હોય છે !!
ટેલિગ્રામ પર ફોલો કરો
ટેલિગ્રામ પર ફોલો કરો
કોઈ પણ વ્યક્તિ ને
ઊંધું સમજતા પહેલા
એક વાર એને સિધી
રીતે સમજીલો
કદાચ સબંધ સચવાઈ જાય
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી . . ! !
ટેલિગ્રામ પર ફોલો કરો
ટેલિગ્રામ પર ફોલો કરો
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે લોકોને સારો લાગ્યો છું ,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે
પારકા તો દુર . પોતાનાઓને
પણ કડવો ઝેર લાગ્યો
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
આવા બીજા સુવિચાર માટે અહીંયા ક્લિક કરો
જિંદગીને જાણવા કરતા
માણવાનું વધારે રાખો,
કારણ કે જયારે જાણી લેશો
ત્યારે ખ્યાલ આવશે
કે માણવાનો સમય તો
જાણવામાં જ નીકળી ગયો !!
ટેલિગ્રામ પર ફોલો કરો
ટેલિગ્રામ પર ફોલો કરો