લોકો દેખાવો કરવાની કોશિશ ભરપુર કરે છે ને જે હોય સાવ નજીકના એને એ દુર કરે છે

life good morning gujarati suvichar

જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે, શરત એ કે આપણે થોડું જતું કરવાનું હોય છે.

gujarati suvichar good morning

સંભાળી ને ચાલજે તુ અહી.. આ સમજદારો ની વસ્તી છે, અહી પ્રભુ ને પણ અજમાવે છે આ દુનિયા.. તો તારી શું હસ્તી છે.!

good morning msg gujarati suvichar

વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફુલોની રંગોળી સુશોભીત થઈ ઉઘાડી આંખો ને યાદ કર્યા તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ

good morning gujarati suvichar

જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો કારણ કે જે “સારા” હસે તે સાથ આપશે ને “ખરાબ” હસે તે શીખ આપશે

zindagi gujarati suvichar

દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ,કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું

maa gujarati suvichar

જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા હોય છે ને.સાહેબ.એ જ ઘણી વાર પગલુછણીયા નીકળે છે

image of gujarati suvichar

તમારી વાણી.. વિચાર. અને વર્તન જ નક્કી કરશે કે.. સામેનું પાત્ર ફરીયાદ કરશે કે ફરી……યાદ ..!!

gujarati suvichar with images

વધારે ગુજરાતી સુવિચાર માટે નીચે ની લિંક ખોલો

gujarati suvichar no khajano