[75+] Gujarati Suvichar , Shayari, Quotes, Status Best Collection

આજે સવારે વહેલા ઉઠતા ની સાથે જ ઘણા લોકો Samrtphone હાથ માં લઇ ને સૌથી પહેલા Whatsapp, Instagram કે Facebook માં તેમના પ્રિયજનો ની અપડેટ જુવે છે અને એમને સુવિચાર, ગુડ મોર્નિંગ શાયરી suvichar વગેરે મોકલવાનું પસંદ કરતા હોય છે.

અમે તમારા મળે લઇ ને આવ્યા છીએ ગુજરાતી સુવિચાર નો ખજાનો અહીંયા તમને મળશે Gujarati Suvichar Photos, Life Images good morning suvichar, thought, Shayari, suvakyo, suprabhat, two line suvichar, Quotes

suvichar in gujaratiPin
Suvichar in Gujarati

2022 Good Morning Best Gujarati Suvichar

#01 શુભ સવાર સાહેબ લોકો દેખાવો કરવાની કોશિશ ભરપુર કરે છે
ને જે હોય સાવ નજીકના એને એ દુર કરે છે

#02 શુભ સવાર સાહેબ આજે જેનું મોઢું જોવા આપણે તૈયાર નથી કાલે એના પગે પડવાના દિવસો આવી શકે છે, ખુબ સમજીને બીજાની સાથે સબંધો બગાડજો એક‌ ખોટીને એક અધુરી વાત કેટલાય સંબંધ તોડી નાખે છે.!

#03 શુભ સવાર સાહેબ જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે, શરત એ કે આપણે થોડું જતું કરવાનું હોય છે.

#04 શુભ સવાર સાહેબ સફરની મજા લેવી હોય તો, સામાન ઓછો રાખવો અને જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા, અને જો શાંતિની મજા લેવી હોય તો, મગજમાં વિચારો ઓછા રાખવા.

#05 શુભ સવાર સાહેબ સંભાળી ને ચાલજે તુ અહી.. આ સમજદારો ની વસ્તી છે,
અહી પ્રભુ ને પણ અજમાવે છે આ દુનિયા.. તો તારી શું હસ્તી છે.!

Suvichar on life 2022

#06 વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફુલોની રંગોળી સુશોભીત થઈ ઉઘાડી આંખો ને યાદ કર્યા તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ

#07 જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો કારણ કે જે “સારા” હસે તે સાથ આપશે ને “ખરાબ” હસે તે શીખ આપશે

#08 દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ,કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું

#09 જેને પાઘડી સમજીને માથે બેસાડ્યા હોય છે ને.સાહેબ.એ જ ઘણી વાર પગલુછણીયા નીકળે છે

#10 તમારી વાણી.. વિચાર. અને વર્તન જ નક્કી કરશે કે.. સામેનું પાત્ર ફરીયાદ કરશે કે ફરી……યાદ ..!!

Suvichar for Success

#11 જ્યારે તમે તમારી જાત પર ભરોસો કરવાની શરૂઆત કરશો , તમે જાણી જશો કે જીવન કેમ જીવવું .

#12 માન હંમેશા સમય નું હોય છે,
પણ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે,
કદર કરો આ ઠંડી ની અત્યારે મફત મળે છે,
સાહેબ… ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે……

#13 વેદના સમજવા સંવેદના હોવી જોઈએ સાહેબ
કેમ કે ભાષા નો અનુવાદ શકય છે…. પણ ભાવનાઓનો નહિ

#14 વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે,હું (અહમ્) જ વધ્યો એ કોઈએ ના લીધો
કેમ કે એ, બધા પાસે હતો

#15 ખરાબ સમયમાં જ સૌનો અસલી રંગ દેખાય છે. દિવસના અજવાળામાં તો પાણી પણ ચાંદી જેવું લાગે છે

Motivational Suvichar in gujarati text

#16 જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

#17 ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી
નજીક કોણ છે


શુભ સવાર સાહેબ (good morning suvichar gujarati)

#18 સમસ્યા વિશે વિચારશો તો બેચેની વધશે
પણ સમાધાન વિશે વિચારશો તો નવો માર્ગ મળશે !!
#19 કોઈ વ્યક્તિ ને શોખ ન હોય કે પોતે ખરાબ બને, પણ તે થાકી જાય છે સારો બની બની ને, કેમ કે એ કડવું છે પણ સત્ય છે, સારા માણસો નો ઉપયોગ વધારે થાય છે.
#20 દરિયો વિશાળ છે પણ આપણને એટલું જ પાણી મળશે જેટલી આપણી હથેળી છે, એવી જ રીતે કુદરત ની કૃપા અગણિત છે, પણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે.
#21 કોઈ પણ કામ પોતાની કાયા ના કલ્યાણ માટે કરવું. દેખાડવા માટે નહી પછી ભલે એ દાન હોય ભક્તિ હોય કે ભણતર
#22 તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,
બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં!
#23 જેમ જેમ કળયુગ આવશે તેમ તેમ માણસ મતલબી થતો જશે, જરૂરીયાત સમયે તમારા પગ પકડશે અને જરૂરીયાત નહિ હોય ત્યારે તમને ઓળખશે પણ નહિ.

Suvichar for students

good morning suvichar gujaratiPin
good morning suvichar gujarati

#24 સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ
સવારે નીકળું છું ઇચ્છાઓ ને વેચવા માટે..
સાંજે સપનાઓ ખરીદી લઉ છું..

#25 જીવનમાં તમને કોઈ રોકવા ટોકવાવાળું હોય તો આભાર માનજો સાહેબ,
કારણ કે જે બગીચામાં માળી નથી હોતા તે બગીચાઓ વહેલા ઉજ્જડ થઈ જાય છે.

#26 છીનવી લેવા કરતા ,આપી દીધા નો આનંદ અનેરો હોય છે ….
ભલે , ન મળી શક્યું હોય કંઈ જ છતા, હ્દય માં સમર્પણનો ભાવ અનેરો હોય છે …!!!

Gujarati Love Shayari

#27 ભગવાન પાસે માત્ર એટલું જ માંગવુ કે…
અસ્ત સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરદસ્ત રહીએ..

#28 સામા મળે ને યાદ આવે એને ઓળખાણ કહેવાય
પણ કોઇ ને યાદ કરો ને નજર સામે એમનો ચહેરો આવે એને સંબંધ કહેવાય

#29 કોઈની ભૂલ હોય તો એક શુભચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીં…!!
જીવનમાં વારસો આપતા સંબંધો કરતા,. “વિસામો” આપતા સંબંધો વધુ મહત્વના હોય છે

gujarati thoughtPin
gujarati thought

Best Gujarati Suvichar

#30 “ચિંતા“ એટલી જ કરવી કે આપણું કામ પુરુ થઈ જાય, પણ એટલી બધી ચિંતા ન કરો કે “જીવન“ જ પુરુ થઈ જાય..!

#31 દુનિયા શું કહેશે એ ના વિચારો.. સાહેબ. કારણ કે દુનિયા ઘણી અજીબ છે, નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે, અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે.

#32 “મન“ બગાડે એવા “વિચારો“ અને “મૂડ“ બગાડે એવા “માણસો“ થી હમેશા દૂર રહેવું…

#33 પુસ્તક રોજ નથી લખાતા, છાપા રોજ છપાય છે, … એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે…!

#34 જ્યારે સમય તમારો સમય બદલે ને ત્યારે તમારે ન બદલાવું નહીં તો ફરી સમય તમારો સમય બદલશે.

#34 જરૂરી નથી બધે,તલવારો લઇને ફરવુ.. ધારદાર ઇરાદાઓ પણ, વિજેતા બનાવે છે.

#36 લોકો પોતાની થાળી માં કેટલું છે એ જોવા કરતા બીજા ની થાળી નું વધુ ધ્યાન રાખે છે

#37 દાન દેવામાં ને જ્ઞાન લેવામાં પાછી પાની કરવી નહીં. પછી તમારી ઈચ્છા છે.

#38 મહેનત એટલી વધારી દયો કે લોકો જે લેવા માટે મહેનત કરે છે એ વસ્તુ તમે દાન કરતા હોવ…

#39 પાવડા કોઈ દિવસ સીધા નાં ચાલે

#40 જે માણસ આજના આ જમાનામાં પણ સિંગલ છે, સાચું કહું તો એ માણસ ચંદ્રશેખર કરતા પણ વધારે આઝાદ છે !!

#41 એટલું બધું પણ સામાજીક અંતર ના રાખવું જોઈએ કે લાઈન માં ઊભા હોવ તો બે વ્યક્તિ વચ્ચે આવી ને ઘૂસી જાય.

latest suvichar gujaratiPin
latest suvichar gujarati

Suvichar Gujarati

#42 પ્રેમ આંધળો હોય છે સાથે ચેનચાળા વાળો પણ હોય છે…

#43 પોતના કરતા ઓછી દેખાવડી જોડ સેટિંગ કરવું, જેનાથી પોતાને કાઈ નહીં મળે પણ તેના થી સારી દેખાતી વાળી નો લોહી જરૂર બળી જશે.

#44 સ્ત્રીની ઉંમર જેમ વધતી જાય છે તેમ તેના બોયફ્રેન્ડ પણ વધતા જાય છે.. અને આવુ જ પુરુષોમાં જોવા મળે છે…તેને પણ બોયફ્રેન્ડ જ વધે છે

#45 નાની નાની વસ્તુઓ વધારે દુઃખ આપે છે… તમે પર્વત પર બેસી શકો છો પણ સોઈ ઉપર નહી… !!!

#46 જેમ નદી પોતાનુ પાણી પીતી નથી, વૃક્ષ જેમ પોતાના ફળ ખાતા નથી…… તે જ રીતે…. ………… ….. ……………………કોઈ પાણીપુરી વાળો, પાણીપુરી ખાતો નથી..!

#47 દરેક વ્યક્તિ ઓ સંસ્કારી નથી હોતા, અને દરેક શિક્ષકો સરકારી નથી હોતા

#48 માણસ કોઈ દિવસ અમીર કે ગરીબ નથી હોતો, માણસ સારો કે ખરાબ હોય છે

suvichar in gujarati 2021Pin
suvichar in gujarati 2021

Gujarati Jokes

#49 લગ્ન કરવા એ તજ ખાવા જેવું છે, શરૂ શરૂ માં તો મીઠું લાગે પણ પછી જે તીખાશ આવે…..

#50 કામ એવું કરો, કે બીજા કામ માટે કોઈ કહે જ નઈ.

#51 સદાબહાર લોકો જીવન માં ઘણા સુખી હોય છે … કારણકે તે સદા બહાર જ હોઈ છે ઘર માં રહે તો મગજમારી થાય ને …!!!

#52 જ્યારે પણ પત્ની ઝગડો કરે ત્યારે તેની બાજુ માં ઉભા રહી સેલ્ફી લેવી. ઝગડો ગાયબ. આજ નું જ્ઞાન સમાપ્ત.

Gujarati Friendship Shayari

#53 જો પતિ પત્ની માટે કાર નો દરવાજો ખોલે …. કા તો કાર નવી છે કા તો પત્ની નવી છે કા તો પત્ની બીજાની છે ..

#54 આ પ્રેમ માં જાનું બાબુ ચીકુ કરે છેને એને આપડી ગામડાની દેશી ભાષા માં ચોચલા વેળા કેહવાય… Love Shayari in Gujarati

#55 છત્રી ભલે Ladies હોય, પણ… વાવાજોડામાં ઇ કાગડો જ થાય…કાગડી નહીં

#56 ખુલ્લા પુસ્તક જેવું, ફક્ત એ લોકો માટે બનવું, જેમને એ વાંચતા આવડતું હોય…

#57 જેમ વરસાદથી બચવા જાતે છત્રી પકડવી પડે એમ ધર્મ રક્ષણ માટે જાતે શસ્ત્ર ઉઠાવવા પડે… #આજનુંજ્ઞાન

#58 મોજ થી જીવ ને વાલા , શું છે ઉપાધી , જોયું ને ધાર્યું તો દ્વારકાધીશ નું જ થશે.. જે એ કરશે એમાં જ આપણું ભલું.. જય દ્વારકાધીશ

#59 પેન ખોવાઈ જાય તો નવી લઇ શકાય …. પણ પેન નું ઢાંકણું ખોવાઈ જાય તો નવું ના લઇ શકાય … એટલે જીવન માં એક વાત ખાસ યાદ રાખજો …. પેન હંમેશા ટીચુક ટીચુક વાળી જ લેવાની

Gujarati Suvakyo – ગુજરાતી સુવાક્યો

gujarati suvakyoPin

#60

માણસ ભગવાનની પૂજા નથી કરતો પરંતુ,

તેમની મૂર્તિમાં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

मनुष्य भगवान की पूजा नहीं करता लेकिन,
मूर्ति में छिपी अपनी महत्वाकांक्षा की पूजा करता है।

Best Suvichar in Gujarati

gujarati suvichar on lifePin
gujarati suvichar on life

#61

પોતાની તુલના અન્ય સાથે ના કરો,

એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો.

दूसरों से अपनी तुलना मत करो,
ऐसा करके आप अपनी प्रतिष्ठा को कम करते हैं।

Sambandh Suvichar Gujarati

Sambandh Suvichar GujaratiPin

#62

સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે,

માટે એના પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ

समय और नियति दोनों परिवर्तनशील हैं,
उस पर कभी अभिमान नहीं करना चाहिए

Good Morning Suvichar

Good Morning SuvicharPin

#63

હૃદયથી નમવું જરૂરી છે,

ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !!

दिल से झुकना जरूरी है,
सिर्फ झुकने से भगवान नहीं मिलते !!

Suvichar in Gujarati Language

Suvichar in Gujarati LanguagePin

#64

મજબૂત ઈરાદો એ એક એવું પાયાનું તત્વ છે

જેને કોઈ દિવસ કાટ નથી લાગતો

मजबूत इरादा एक बुनियादी तत्व है
जो कभी खराब नहीं होता

Top Best Suvichar for Students

Top Best Suvichar for StudentsPin

#65

સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો

નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ.

रिश्ते में कभी भी परीक्षा न लें,
असफल होने पर भी आप रोएंगे।

Morning suvichar gujarati

morning suvichar gujaratiPin

#66

સંઘર્ષ તમને થકવાડે જરૂર છે,

પણ અંદરથી મજબૂત બનાવે છે અને,

સંઘર્ષ છે તો સફળતા છે..

संघर्ष आपको थका देता है, अंदर से भी मजबूत
बनाता है और संघर्ष हो तो सफलता मिलती है।

Two line suvichar in Gujarati

Two line suvichar in GujaratiPin

#67

જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો,

હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે !!

जीवन में किसी चीज का अंत नहीं है,
हमेशा एक नई शुरुआत आपका इंतजार करती है !!

Dosti Suvichar Gujarati

dosti suvichar gujaratiPin

#68

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,

જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!

जीवन में एक दोस्त होना चाहिए,
जो बिना वजह हालचाल पूछता रहे !!

Morning images gujarati suvichar

good morning images gujarati suvicharPin

#69

“જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જ,

જો સારા કર્મ કરો તો સાથે અને ખરાબ કરો તો સામે..!”

“जहाँ कर्म है, वहाँ कृष्ण हैं,
यदि आप अच्छे कर्म करते हैं,
तो आपके साथ और यदि आप बुरे कर्म करते हैं, तो आपके सामने ..!”

Good night suvichar gujarati

Good night suvichar gujaratiPin

#70

એક દવાખાને લખેલી સરસ લાઈન,
દવામાં કંઈ મજા નથી, ને મજા જેવી કોઈ દવા નથી

Love Suvichar Gujarati

love suvichar gujaratiPin

#71

અનુમાન આપણા મનની કલ્પના છે…

અને અનુભવ આપણા જીવનનો પાઠ છે…!

अनुमान हमारे मन की कल्पना है…
और अनुभव हमारे जीवन की सीख है…!

Soneri Suvichar Gujarati

soneri suvichar gujaratiPin

#72

હર પ્રણયની વાર્તા ના અંત નોખા હોય છે,

ક્યાંક આંસુ, તો ક્યાંક કંકુ ચોખા હોય છે…!

हर प्रेम कहानी का अंत अनोखा होता है,
कहीं आंसू हैं तो कहीं कंकू चावल…!

Morari Bapu suvichar in gujarati

morari bapu suvichar in gujaratiPin

#73

જગ્યા આપવી અને સ્થાન આપવું,

એ બન્નેમાં બહુ મોટો ફરક છે

जगह और जगह देने के लिए,
दोनों के बीच एक बड़ा अंतर है

Bhagavad Gita in gujarati suvichar

bhagavad gita in gujarati suvicharPin

#74

કોઈની ભૂલ હોય તો એક શુભચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીં…!!

જીવનમાં વારસો આપતા સંબંધો કરતા,. “વિસામો” આપતા સંબંધો વધુ મહત્વના હોય છે

किसी से गलती हो जाए तो शुभचिंतक बन कर उसके कान में कहो, गांव में नहीं…!!
जीवन में विरासत में मिले रिश्तों से ज्यादा।
“आराम” देने वाले रिश्ते ज्यादा अहम होते हैं

Swaminarayan Suvichar Gujarati

swaminarayan suvichar gujaratiPin

#75

ભગવાન પાસે માત્ર એટલું જ માંગવુ કે…

અસ્ત સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરદસ્ત રહીએ..

भगवान से सिर्फ उतना ही मांगना की …
सूर्यास्त तक व्यस्त रहें, मस्त रहें और जबरदस्त रहें..

આ પણ વાંચો: heart touching Miss you Shayari Hindi 2 line yaad

2 thoughts on “[75+] Gujarati Suvichar , Shayari, Quotes, Status Best Collection”

Leave a Comment